Thursday, 26 December 2019

Shayari Vala Special


Shayari Vala Special


Shayari Vala Special🌻   વન-પ્રવેશ મિલન

વ.    વધે ભલે ઉમર.
       દોસ્તી જવાન છે
ન.    નહોતું જવુ વનમાં
       હજુ દિલમા તુફાન
        છે
પ્ર.     પ્રવેશ ભલે કર્યો
       વનમાં જીવન હજુ
       બાગવાન છે
વે.     વેરવા છે ફુલ હજુ
       એવા અરમાન છે
શ.     શમી જશે
        થનગનાટ પણ મન
       હજુ બે લગામ છે
મિ.   મિત્રતા રહે અતૂટ
       અમર એવું
      અનુમાન છે
લ.    લહેર કરશું
       જીવનભર. એજ
       અભિયાન છે
ન.     નજીક છે દિલથી
       દોસ્તી સર્વેની એજ
       ઈશ્વર નું વરદાન છે:


*****


પ્રેમ એકુ પ્રેમ. 😍
પ્રેમ દુ ને સ્નેહ .. 💏
પ્રેમ તેરી સગાઈ ...👫
પ્રેમ ચોકુ લગ્ન .... 💃
પ્રેમ પંચા છોકરાં .....👨‍👩‍👧‍👦
પ્રેમ છક કચકચ ......😡
પ્રેમ સત્તા શંકા ....... 🤔
પ્રેમ અઠા કંકાસ ........ 😈
પ્રેમ નવ્વા વેવાઈ વેવાણ .........💔
પ્રેમ દાન તલ્લાક..!!!!!! 🖕

ખેલ બધો ખલ્લાસ..!🙊


*****


⭕પતિ ને ભૂલશો નહીં⭕ભૂલો ભલે શોપિંગ  બધું,
પતિ પમેશ્વર ને ભૂલશો નહિ
ચૂકવ્યા અગણિત બીલ તેણે, 
એ કદી વિસરશો નહિ !
👞👡👡👠👟
ચંપલ ધસ્યા બાટા તણા,
ત્યારે પામ્યા તમ થોબડું
એ ભોળા ભાયડાનાં કાળજાં, 
કઠણ બની છુંદશો નહિ !
👜👜👝
કાઢી પાકીટથી રૂપિયા,
હાથમાં દઈ ઉજળા કર્યા
પાર્લરનાં પૈસા દેનાર સામે,
ઝેર જરા ઉગળશો નહિ !
🙅🙅💑💑💑💑
ખોટા લડાવ્યાં લાડ તમને,
કોડ સાળીઓના પુરા કર્યા
એ લાડ લડાવનાર  લાડજીના,
ઉપકારને ભૂલશો નહિ !
👴👵👴👵👴👵
લાખો રૂપાળા હો ભલે,
સાસરીયા તમારાથી ના ઠર્યા
એ સંસ્કાર બધા તમારા રાખ છે,
એ માનવું ભૂલશો નહિ !
👦👦👦👦👦👦
પતિ પરમેશ્વરથી સેવા ચાહો,
પત્ની બની સેવા કરો,
એ ગીવ એન્ડ ટેઈક ની,
ભાવના ભૂલશો નહિ !
🛏🛏🛏🛌🛌🛌
ભોંય પર કરી પથારીને,
પલંગે સુવડાવ્યા આપને,
એ બાયડી ધેલા ધેલાજીને,
ભૂલીને ભીંજવશો નહિ !
🌺🌻🌹🌼🌸🌾
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી,
જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર,
કંટક કદી બનશો નહિ !
💰💰💰💰💰💰💰
ધન ખરચતાં મળશે બધું,
પતિનો પ્રેમ મળશે નહિ
કાળજા ભીના એ કંથની,
ચાહના ચરણની ભૂલશો નહિ !

🙏દરેક ની પત્નીઓ ને સમર્પિત🙏


*****


Gujarati Suvichar*****


એ સંબંધ હંમેશા તૂટી જ જાય છે
જેને સાચવવા કોઈ એકલી વ્યક્તિ કોશિશ કરે છે !!

રાધે રાધે


*****


सामने हो मंजिल तो कदम ना मोड़ना
जो दिल में हो वो खवाब ना तोडना
हर कदम पर मिलेगी कामयाबी आपको
सिर्फ सितारे छूने के लिए कभी जमी ना छोड़ना ।*****👉🏻 વિચારવા જેવું ખરું.

એકવાર ગાડી ની બારીની બાજુ માં આવેલા ભિખારી ને જોઈને માલિકે બારી નો કાચ બંધ કરી દીધો....

આપણને બધાંને મંદિરમાં જોઇને ઈશ્વરને કેટલી વાર આમ કરવું પઙતું હશે...!!!??

આવ્યો માંગવા......!!!😒*****


જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે.

અમુક પારકાં એવા મળ્યા જે પોતાના થઇ ગયા.

                    અને

અમુક પોતાના પારકાં નો અર્થ પણ સમજાવી ગયા.

🙏good mornig🙏       

   🙏jay mataji🙏*****

साथे में जिसके बहुत ख्वाब सुहाने देखे,
आज दीवार वो ठोकर से गिरा दी तूने।


*****
मुझे इस बात का गम नहीं कि बदला है जमाना,
तुम्हीं मेरी मुहब्बत हो कहीं तुम न बदल जाना।


*****
पत्ती- पत्ती गुलाब हो जाती हर कली महबे ख्वाब हो जाती,
 तूने डाली ना मैकसा नजरें, वर्ना शबनम शराब हो जाती।


*****


बनी हो जान तो दिल का अरमान भी बनो,
यू आकर जाना अच्छा नहीं कभी मेहमान भी बनो।*****

मिलते भी है तो कतर के निकल जाते है,
हाय ! यहां मौसम की तरह दोस्त भी बदल जाते है।*****


जिस गुलशन में फूल ही न हो तो बहार कहां से आ सकता है,
जिसके जिन्दगी में दोस्त ही न हो तो प्यार कहां से पा सकता है।


*****

जब याद तुम्हारी आती है, तब वर्द जिगर में होता है,
हार रोज रात को रोता हूं, जब सारी दुनिया सोती है।


***

होंठों की हंसी देख ली अंदर नहीं वेखा,
यारों ने मेरे गम का समन्दर नहीं देखा।

***

हमने तुम्हें अपना समझ कलेजा चीर दिल दिखा दिया,
तुम्हारी नियत ही कुछ और थी तुमने खंजर चला दिया।

***


मिलेते रहते है तो दिल में  समा जाते हैं,
मिलके जो नहीं मिलते, वो याद बहुत आते हैं।


***


जिस चमन से गुजर जाओ हर कली पर निखार आ जाए,
तुम रूठो तो रूठ जाए खुदा, हस दो तो बहार आ जाए।


****


लिखा तकदीर में परवेश वतन को क्या वाद करना हैं,
जहां बेदर्व हसीना हो वहां फरियाद क्या करना है।


* ***


न गिला करता हूँ न सिकवा करता हूँ,
सलामत रहे बस यही दुआ करता हूँ।


* **


जाएगा जब तू यहां से कुछ भी न तेरे पास होगा,
बस दो गज कफन का टुकड़ा तेरा लिबास होगा।


***


जब इश्क बिकेगी वौलत पर तो दिवानों का हाल क्या होगा,
शमा जली जब महफिल में तो परवानों का हाल क्या हीगा।


***


नर्मी  व आहिस्तगी से पांव रखने की अदा
सीख लें शबनम के कतरे आपकी रफ्तार से।


***


ये आना कोई आना है थोड़ी देर में चले जाना,
ये  मिलना खाक मिलना है कि दील से दील नहीं मिलता।


*****


ये कह-कह के हम दील को समझा रहे हैं,
वो अब चल चुके हैं, वो अब आ रहे हैं।


*****

मैं उसके वादे  का अब भी यकीन करता हू ,
हजार बार जिसे आजमा के वेख लिया।


****

ठानी धी दील में अब न मिलेंगे किसी से हम,
पर क्या करें कि हो गए लाचार जी से हम !*****


रोज कहता हू न आऊंगा कभी घर उनके
रोज उस कृचे में इक काम निकल आता है।


*****

तुम उसे शिकवा समझकर किसलिए शरमा गये,

मुद्दतों के बाद वेखा था तो आंसू आ गये।


*****

अब तो घबरा के ये कहते हैं कि मर जायेंगे,
मरके भी चैन न पाया  तो किभर जायेंगे।


0 comments:

Post a comment

please do not enter any spam link in the comment box.