Good Morning Shayari
Good Morning
आपकी नयी सुबह इतनी सुहानी हो जाये,
दुखों की सारी बातें आपकी पुरानी हो जायें,
दे जाये इतनी खुशियां यह नया दिन,
कि ख़ुशी भी आपकी दीवानी हो जाये।
सुप्रभात।
*****
तेरी हर सुबह इतनी सुहानी हो,
दुखो की सारी बातें पुरानी हो,
तेरे चेहरे पर इतनी मुस्कान हो,
तेरी मुस्कान की दीवानी ये दुनिया सारी हो।
Teri har subah itni suhani ho,
dukho ki saari batein purani ho,
tere chehre par itni muskan ho,
teri muskan ki diwani ye duniya saari ho.
dukho ki saari batein purani ho,
tere chehre par itni muskan ho,
teri muskan ki diwani ye duniya saari ho.
*****
💞💞💞💞💞
🍂જીવનમા મુશ્કેલીતો અનેક હોય છે.
પરંતુ દરેકનો એક રસ્તો હોય છે.🥀
અને
🌻એ રસ્તો એને જ મળતો હોય છે🍁
જેનો ચેહરો હમેશા હસતો😊 હોય છે 🌾
😊 Good morning😊
*****
જીવનમાં બે વ્યક્તિઓ, નવી દિશા આપે છે...
એક જે “મોકો” આપે અને બીજો જે “ધોકો” આપે....!!!
Good Morning
*****
🎊"વિખેરાઈ" જવાના "બહાના" તો ઘણાં મળશે,
આવો...
આપણે "જોડાઈ" જવાની "તકો" શોધીએ...!!🤝🏻
*****
~ ~ Good Night Shayari ~ ~
...🌸🌻🦚
હૃદય તો બધાં ને સરખાં જ હોય છે...
બસ,
લાગણી ની કારીગરી દરેકની અલગ હોય છે...🌷
Good morning...☕
🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻
*****
હવે સંબંધો પણ
નોકરી જેવા થઈ ગયા છે,
સાહેબ...
સારી ઓફર મળતા જ
બદલાય જાય છે....
🦋 Ⴚ❍❍მ ℳ❍RႶiႶႺ 🦋
*****
એકાંતમાં પોતાના વિચારો અને જાહેરમાં પોતાના શબ્દો પર,કાબુ રાખનાર વ્યક્તિ દુનિયા બદલવાની ક્ષમતા રાખે છે !!
🌸🌻સુપ્રભાત🌻🌸
*****
Good Morning Shayari Images
જે લોકો તમારી ઈર્ષા કરતા હોય તેવા લોકો ને નફરત નહીં કરતા,
કેમ કે
તે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેના થી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો...
Good Morning
*****
जीता रहा मै अपनी धुन मे,
दुनिया का कायदा नही देखा ।
रिश्ता निभाया तो दिल से,
कभी फायदा नही देखा। ।
🙏🏻सुप्रभात🙏🏻🌹🌅
💐🌼🌹 🌹🌼💐
*****
દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં સાહેબ,
બસ થોડી રાહ જોવો,
કોઈનું દિલ બદલશે,
તો કોઈના દિવસ બદલશે..🌹🌹
શુભ સવાર
*****
ना दूर रहने से रिश्ते टूट जाते हैं
और
ना पास रहने से जुड़ जाते हैं
यह तो एहसास के पक्के धागे है
जो
याद करने से
और मज़बूत हो जाते है।
❤दिल से.......
🙏જય શ્રીકૃષ્ણ🙏
😊Good morning😊
*****
बोली बता देती है इंसान कैसा है ।
बहस बता देती है ज्ञान कैसा है।
घमण्ड बता देता है कितना पैसा है ।
संस्कार बता देते है परिवार कैसा है
🙏🙏 Good morning ji 🙏🙏
*****
ગણે રાખો તો ખૂટે...
વાપરો તો વધી પડે...
સંઘરો તો નીકળી જાય...
પણ,
સાચવી લ્યો તો તમારો થઈ જાય...
🌹 Good morning..🌹
Have a nice day.
*****
🌹🌹🌹🌹🌹🌹🌹
जीवन में यही देखना
महत्वपूर्ण नहीं हैं की कौन
हमसे आगे है, या कौन पीछे,
यह भी देखना चाहिए की,
कौन हमारे साथ है,और हम किसके साथ हैं।
यानी
जुड़ना बड़ी बात नहीं,
जुड़े रहना भी बहुत बड़ी बात है।
good morning
*****
ભણેલા અને અભણ વચ્ચે નો
સૌથી મોટો તફાવત
અભણ એકબીજા ને
માન થી બોલાવે છે
જ્યારે
ભણેલા એકબીજા ને
કામ થી બોલાવે છે
*****
जिन्दंगी को समझना
बहुत मुशकिल हैं जनाब,
कोई सपनों की खातिर
"अपनों" से दूर रहता हैं
और
कोई"अपनों" के खातिर
सपनों से दूर...!
🌹Good morning🌹
*****
रिश्तों की पाठशाला,
अगर बनाई रखनी हैं...!! 💞
तो गणित विषय,
कमजोर होना बहुत जरूरी है...!!!
"खुश रहिये मुस्कुराते रहिये😊
💐शुभ प्रभात*💐
*🙏 आपका दिन शुभ हो
*****
0 comments:
Post a comment
please do not enter any spam link in the comment box.