Tuesday, 28 January 2020

Gujarati Shayari For life

Gujarati Shayari


Gujarati Shayari For life
દરેક સમાજ માં પતંગ જેવું જ છે 

નીચે પડેલા ને પકડવા કોઈ તૈયાર નથી 
                અનેઉંચે ચડેલા ને કાપવા એક સાથે હજારો તૈયાર છે.*****કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું જે નથી લડતો એ જ હારે છે.*જીવનમાં બધું જ શક્ય છે, બસ શરુઆત

 આત્મવિશ્વાસ થી થવી જોઈએ.*

          🌹 ગુડ મોંનિઁગ 🌹

🌻🌻જય શ્રી કૃષ્ણ 🌻🌻


*****

~~  Gujarati Suvichar  ~~

*****


કબાટ માથી મળેલા નાનપણ ના રમકડા મારી આંખો ની ઉદાસી જોઈ બોલી ઉઠ્યા...

જોયું?

બહુ શોખ હતો ને મોટો થવાનો...*****


ચહેરા ની ચમક અને મકાન
 ની ઉંચાઈ પર ન જાવ,,,

ઘર ના વડીલો જો હસતા મળે તો સમજી
લેવું કે આ ઘર અમીરો નું છે...*****

Gujarati Shayari For life


  સમસ્યા વિશે વિચારીએ
             તો બહાના મળશે ,
            પરંતુ સમાધાન વિશે
    વિચારીશું તો નવા માર્ગો મળશે.

"ખુશ રહો સ્વસ્થ રહો 👌🏻મસ્ત રહો"

     🌞સુપ્રભાત🌞
🙏જય દ્વારકાધીશ🙏*****


ડુબે તો પાણીનો વાંક કાઢે છે..

 પડે ‌ તો પથ્થર નો વાંક કાઢે છે..

 માણસ પણ ખરો છે કંઈ ના કરી શકે તો નસીબનો વાંક કાઢે છે...!! *****


જિંદગી ત્યાં જ જવા માંગે છે...
જ્યાં પાછું જવું ખુબજ મુશ્કેલ હોય...

નાનપણ, ભોળપણ, જૂનું ઘર અને જુના મિત્રો...

 
      🌸જય શ્રી કૃષ્ણ🌸


*****


પરિસ્થિતિ ચાહે ગમે તેવી વિકટ હોય,

જો હૈયું મજબુત હશે તો જીત તમારી જ થશે !!


*****

Gujarati Shayari For life


માણસ ને મળતી દરેક વસ્તુ
       કાંઈ એની જ મહેનતથી નથી મળતી...
             ક્યારેક કોઈના આપેલ
આશીર્વાદ પણ કમાલ કરી જાય છે....!!!
*🌞₲๑๑d💞ℳ๑®ทïทg
🙏🏻 Jay Shree Krishna*****


જ્યાં આપણે ઓર્ડર નથી આપવો
     પડતો..
  આપણને એજ પીરસવામાં  આવે છે.
   જે આપણે રાંધ્યું હોય છે..
  ✤good morning•🦋*****


માણસાઈ નું એક પગથિયું ચડાતું નથી..

ને માણસો માનતા રાખે છે ડુંગર ચડવાની..! JAY JINENDRA


*****

ચાલશો તો મંજિલ ના
    રસ્તા મળી જશે ,
વિચારો તો બધી વાત નું
    કારણ મળી જશે ,
જીવન એટલું પણ
    મજબુર નથી હોતું ,
જીગર થી જીવો તો
    જલસા પડી જશે.

🍁
 શુભ સવાર 🍁
*****

રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિ ચાહવા જેવી હતી.

માત્ર આંસુઓ જ જોયાં છે તમે,
આંખ એની વાંચવા જેવી હતી...

જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે
ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે

મણાય એટલી માણી લેજો મિત્રો
કેમ કે જીંદગી તો જન્મ - મરણ વચ્ચે ની નાની વાર્તા છે.

''કેવી અજીબ વાત છે
ભગવાન તમારા ઘરે આવે
એ સૌને ગમે છે’’👌🏻
👌🏻

પણ ભગવાન એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે

એમ એમ વધારે ગમતી જાય છે

આંખોમાં વસનારા જ રડાવી જાય છે...

દસ્તુર તો જુઓ આ દુનિયાનો,
પોતાના મો ચડાવી બેઠા ને
પારકા હસાવી જાય છે...

કયાં સમય છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ "બેસવા" જઈએ છીએ.

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે.!*****

સારું કામ અને સારી ભાષા
ફિક્સ ડીપોઝીટ સમાન છે,

સમય જતા મૂડીની સાથે
વ્યાજ પણ આપી જાય છે..!


*****


Gujarati Shayari For life✍ ધર્મ કરતા કર્મ ચડીયાતો છે
કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે
માંગવું પડે છે,જ્યારે કર્મ કરો એટલે
ભગવાન ને આપવું જ પડે છે...!!!*****

|🌿પામવું અને ખોવું એ
        જીવનની રીત છે

     એમાં પણ ખુશ રહેવું એ
        અનોખી ચીજ છે,

ખૂબ કઠિન હોય છે એવું જીવન,
      પણ જો જીવી ગયા,
      તો તમારી જીત છે.🌿*****


જેની કલ્પના ઉંચી હોય ને સાહેબ
  એ કયારેય નીચી જીંદગી જીવિ જ ના શકે...

"નામ અને ઓળખાણ ભલે નાની હોય

પણ આપણી પોતાની હોવી જોઈએ."


*****


જે માણસ પોતાનો સ્વભાવ
પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે,
એ માણસ આ જિંદગીના મંચનો

સૌથી બેસ્ટ કલાકાર છે !!*****

▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬તમારી કમજોરી  ફક્ત એવા માણસ ને કેજો 

જે તમારી સાથે અડીખમ ઉભા રહે કારણ કે

સબંધમાં વિશ્વાસ અને મોબાઈલ માં નેટવઁક
ના  હોય  ત્યારે  લોકો  "ગેમ" રમે  છે...
  
           ‼ ...GuD MrNg... ‼

▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬*****


.🎋ભરોસા ઉપર
  ટકેલી છે આ
  જીંદગી,

   🎋નહી તો કોણ
   કહી શકે ફરી
   કાલે મળશું..!!
☕Good. Mornnig☕


*****

⏰  ℳ✺₰ηιη₲..🔔

💞ઈશ્વર કેવી સુંદર રીતે
        તમારા જીવન માં એક એક દિવસ નો ઉમેરો કરતો રહે છે..!
   💞તમારે તેની જરૂર છે એટલા     
    માટે નહિ, પરંતુ બીજાને 
    તમારી જરૂર છે એટલા માટે...

       🌹☘ શુભ સવાર ☘🌹Good Mooorning
    🌹🌹
पहले उपर वाला
   किताब लेकर बैठता था
        इसीलिये हिसाब
  अगले जन्म मे होता था
           पर अब वो भी
   लैपटाप लेकर बैठता है
      इसीलिए हिसाब
  इसी जन्म मे हो जाता है

  🌹सभंलकर कर्म करे🌹
प्रभु से मत कहो, समस्या विकट है,
समस्या से कह दो,प्रभु मेरे निकट हैं।
    🌹🌹 शुभ सवार महादेव हर.🙏🏻*****


लोगो ने समझाया की वक्त
बदलता है
                और
वक्त ने समझाया की लोग
भी बदलते है...!


*****


"હસતું મન" અને "હસતું હ્દય"  💕
        એ જ આપણી સાચી _સંપત્તિ ..!_
                       કારણ કે       
    👀  એનાં પર ઇન્કમટેક્સવાળાની  👀
              રેડ કયારેય નથી પડતી ..!

GOOD♥MORNING.......*****


"પુસ્તક" ની જેમ
"વ્યક્તિઓને"
પણ વાંચતા શીખવું પડશે સાહેબ...
કારણ કે પુસ્તકો
 "જ્ઞાન" આપે છે
અને વ્યક્તિઓ "અનુભવ".

     🌸 સુપ્રભાત 🌸*****


✍ "સોનાનો ભાવ" ઓછો થયો, એનુ રોજ ધ્યાન રાખે છે લોકો,
  પરંતુ,
 "કુટુંબ પ્રત્યેનો ભાવ"  કેટલો ઘટયો એનુ ધ્યાન કોણ રાખે છે....!!!                                                    
            જીવન ખૂબ સુંદર છે
   એક બીજા ને સમજી ને લગાવ રાખો....!! *****


હૃદય થી સાફ રહેશો તો,
કેટલાય લોકોના ખાસ રહેશો

સુવિચારો મહત્વ નાં નથી
શું  વિચારો છો તે મહત્વનુ છે...

 જય દ્વારકાધીશ...🙏🏻
*****
                                                 
🌾good morning ☘


*****1 comment:

please do not enter any spam link in the comment box.