Saturday, 1 February 2020

gujarati suvichar

Gujarati Suvichar


gujarati suvichar
👉🏻 વિચારવા જેવું ખરું.

એકવાર ગાડી ની બારીની બાજુ માં આવેલા ભિખારી ને જોઈને માલિકે બારી નો કાચ બંધ કરી દીધો....

આપણને બધાંને મંદિરમાં જોઇને ઈશ્વરને કેટલી વાર આમ કરવું પઙતું હશે...!!!??

આવ્યો માંગવા......!!!😒*****ઉંચાઈ અને ઉંમર એકવાર વધે પછી ઘટે,નય

પ્રેમ અને વિશ્વાસ એકવાર ઘટે પછી વધે નય😊 ₲❍❍₫ ℳ✺₰ηιη₲ 😊​

༺꧁જય શ્રી  કૃષ્ણ꧂༻ 

                Զเधे Զเधे


*****


gujarati suvichar🔔 સુપ્રભાત 🔔
🌹🌹એક ઇચ્છા કશું બદલતી નથી, એક નિર્ણય કંઇક બદલે છે; પરંતુ એક નિશ્ચય બધૂજ બદલી નાંખે છે.🌹🌹
      - જય શ્રી કૃષ્ણ 🙏🙏
*****


જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે.

અમુક પારકાં એવા મળ્યા જે પોતાના થઇ ગયા.

                    અને

અમુક પોતાના પારકાં નો અર્થ પણ સમજાવી ગયા.

🙏good mornig🙏       
   🙏jay mataji🙏*****


gujarati suvichar


જયારે તક આવે ત્યારે તૈયાર રહો.  
                 કેમ કે..
જ્યાં “તક” અને “તૈયારી” ભેગા મળે છે.
તેને જ “ભાગ્ય” કહે છે.

   🌹G00d 〽0rniNg🌹
🌱JaY ShrEe KriShnNa🌱


*****


મોટી મોટી હસ્તીઓ
         કરતા તમારી સાથે...👍

 હસતી એક વ્યક્તિ
         વધારે મહત્વની હોય છે...👍


*****


જીતવાનું તો ક્યારેક જ હોય છે પણ
શીખવાનું દરેક વખતે હોય છે,
અહમ તો બધાને હોય પણ નમે એજ છે
જેને સબંધો નું મહત્વ હોય ... 

# Good Morn!ng*****


દરેક વખતે જીત નો આગ્રહ ના રાખવો,
કોઈકની ખુશી માટેની હાર પણ ક્યારેક બહુ મસ્ત હોય છે..    

GOOD MORNING
🤹🏻‍♀🤹🏻‍♀🤹🏻‍♀🤹🏻‍♀

 #🌅 Good Morning #


*****


🌹આ લાઈન રોજ વાંચજો કોઈ દિવસ હતાશ નહિ થાવ :

ખુશનશીબ એ નથી જેનું નશીબ સારૂ છે.
પરંતુ ખુશનશીબ એ છે જે પોતાના નશીબ થી ખુશ છે...*****


દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં સાહેબ,
બસ થોડી રાહ જોવો,
કોઈનું દિલ બદલશે,
તો કોઈના દિવસ બદલશે..🌹🌹
                શુભ સવાર


*****कुछ नेकियाँ
                    और
                कुछ अच्छाइयां..
  अपने जीवन में ऐसी भी करनी चाहिए,
          जिनका ईश्वर के सिवाय..
       कोई और गवाह ना हो...

જય દ્વારકાધીશ...🙏🏻

શુભ સવાર...☺


*****.


New Gujarati Suvichar SmS


જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છે, એ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી...

વાણીથી માણસનું ચારિત્ર્ય, સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે....

સૌદર્ય નો આદર્શ સાદગી અને શાંતિ છે...

સૌદર્ય શોભે છે શીલથી, અને ચારિત્ર્ય શોભે છે સંયમથી.....

ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે...

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ...

બીજા સાથે એવી જ ઉદારતા રાખો, જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે....

ગૃહસ્થ એક તપોવન છે, જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે....

અનુભવ જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા...


*****

  ~~  gujarati shayari  ~~


*****

🌻 *સફરતા નું રહસ્ય એ🌻 છ કે ,
તમારા લક્ષને🎋 હમેશા તમારી નજર 👉🏻સમક્ષ રાખો …*


*****
*આપણું અશ્રુ વિનાનું રૂદન સમજી શકે એ જ આપણો અંગત !!*
*કેમ છો કહેનારા હજારો મળશે પણ કેમ ઉદાસ છો કહેનારા કોઈક અંગત જ મળશે....*


*****
*તમારો સાથ જેમણે આપ્યો હોય એમણે સાથ*
*જરૂર આપ જો સાહેબ કારણ કે પાણીને*
*ગમે તેટલું ઉકાળો એ કયારેય ના ઉભરાય..*


*****


કળાઓઓ કુટુંબ માં ન હોય,
દોસ્તારો માં દગો નાં હોય
બાકી
વિશ્વાસ વારસા માં અને ખુમારી
ખાનદાની માં હોય,
એના વાવેતર ના હોય.


*****
*વિશ્વાસ એની પર કરો જે તમારી*
*૩ વાતો જાણી શકે*....😊
*તમારા સ્મિત પાછળ નું દુખ*....
*તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ*....
*અને*
*તમારા મૌન રહેવા પાછળ નું કારણ*


*****
*જરૂરી નથી બધે*
*તલવારો લઇને ફરવુ..*
*ધારદાર ઇરાદાઓ પણ*
*વિજેતા બનાવે છે.*


*****
*_"પ્રેમ"_* અને *_"દોસ્તી"_* માં
ચઢીયાતી દોસ્તી છે... સાહેબ,
ત્યારે તો *_"રાધા"_* રડે છે *_"કૃષ્ણ"_* માટે
અને
*_"કૃષ્ણ"_* રડે છે, *_"સુદામા"_* માટે .............😘


*****

મન એવું રાખો જે કદી
ખોટું ના લગાડે..
દિલ એવું રાખો જે કદી
દુખી ના કરે..
સ્પર્શ એવો રાખો જેનાથી
દર્દ ના થાય..
અને
સંબંધ એવો રાખો
જેનો કદી અંત ના થાય


*****
શું "જતું"કરવું
અને
શું "જાતે"કરવું
એ જો સમજાઇ જાય
તો સ્વગઁ અહીંજ છે....


*****
🍀જીવનમાં બે વસ્તું વ્યકિત ને દુ:ખી કરે છે ,
પહેલું જીદ
અને
બીજું અભિમાન.
જીવનમાં બે વસ્તું વ્યકિતને સુખી કરે છે.

પહેલું LETGO
અને
બીજું COMPROMISE.


*****

gujarati suvichar shayari


*****

સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં,
પરંતુ મહેમાન છે….


વારાફરતી આવશે, થોડા દિવસ રોકાશે
અને જતા રહેશે…..


જો એ નહીં આવે તો આપણે
અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું..ચા હતનાપડદામાં જો નફરત થઈ શકે છે..!!


તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!


જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!!


તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે


દુખનો સાગર દરિયા જેટલો હોય છે,


ભીડમાં પણ માનવી એકલો જ હોય છે,


જીવનમાં બધી આશા પૂરી નથી થતી,,
કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે


*****
જયારે તમે કોઈ કામ ન કરતા હોય,
ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,
જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય
શું તમને ખબર છે…?
તમે ક્યારે કંઈક નવું વિચારો છો…!
જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,
અથવા તો તમે એકલા હોવ છો ત્યારે


*****

gujarati suvichar maa
new gujarati suvichar photo
.gujarati suvichar dhara
new gujarati suvichar image

0 comments:

Post a Comment

please do not enter any spam link in the comment box.